Jaagne Jadava - Narsinh Mehta
જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા
તુજ વિના ધેનમાં કોણ જાશે ? ત્રણસેં ને સાઠ ગોવાળ ટોળે મળ્યા વડો રે ગોવાળિયો કોણ થાશે ? રે જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા દહીંતણા દહીંથરા, ઘી તણાં ઘેબરાં કઢિયેલ દૂધ તે કોણ પીશે ? હરિ મારો હાથિયો, કાળી નાગ નાથિયો ભૂમિનો ભાર તે કોણ લેશે ? રે જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા જમુનાને તીરે ગૌધણ ચરાવતાં મધુરી શી મોરલી કોણ વાહશે ? ભણે નરસૈંયો તારા ગુણ ગાઇ રિઝીએ બૂડતાં બાંયડી કોણ સાહશે ? રે જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા |
Jaagne
jadava Krishna gowaliya
Tuj vina dhenama kon jashe Transe ne satth gowal tole malya Vado re gowaliyo kon thashe Re jaagne jadava Krishna gowaliya Dahitana dahithara, ghi tana dhebera Kadhiyel dudh te kon pishe Hari maro hathiyo, kali nag nathiyo Bhumino bhar te kon leshe Re jaagne jadava Krishna gowaliya Jamunane tire gauthan charavata Madhuri shi morali kon vahashe Bhane narasaiyo tara gun gayirizie Budata bayadi kon sahashe Re jaagne jadava Krishna gowaliya |
Wake
up Krishna the Cowherd of the Yadav clan
Without you who (will take the cows) to pasture? 360 cowherds have gathered Who will be the chief cowherd? (Who will enjoy) Curd with food, ghee-rich paratha Who will drink hot frothy milk? My Lord as powerful as an elephant, who tamed the mighty black cobra Who will bear the burden of the world? By Yamuna’s riverbank, while the cows graze Who will play sweet music on the flute? Narasinh advocates singing your praises to appease you If not you, who will save us from drowning in this world? |